બૉલીવુડ હૉટ ગર્લ સની લિયૉનીની નવી તસવીરોએ ધમાલ મચાવી છે



આ વખતે એક્ટ્રેસ સની લિયૉનીએ રેડ ડ્રેસમાં ઇન્ટરનેટનો પારો વધારતી દેખાઇ છે



સની લિયૉનીએ લૉન્ગ હેર, હાઇ હીલ્સ અને ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે



બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે



સની લિયોનીના ફોટોશૂટની નવી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે



સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂોબ જ એક્ટિવ રહે છે



સની લિયોનીની નવી તસવીરો જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે



સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરી હતી



સની લિયૉની વિદેશી એક્ટ્રેસ હોવા છતાં ભારતીય ફિલ્મોમાં છવાઇ ગઇ છે



તમામ તસવીરો સની લિયૉનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી ચે