ઝારા યાસ્મીન ફિલ્મ અભિનેત્રી બનવા માંગે છે

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

તે ગુરુ રંધાવા સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

ઝારા યાસ્મિને ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે

ઝારા યાસ્મિને બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

જેમાં તે પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે

આ ડ્રેસમાં ઝારા યાસ્મિન ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

ઝારા કેમેરાની સામે પોતાના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

ઝારા યાસ્મિનનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

(All Photo Instagram)