ટીવી અભિનેત્રી સુરભી ચંદના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે



સુરભી પોતાની સ્ટાઈલથી તેના ચાહકોને મંત્રમુગ્ધ કરે છે



સુરભીના ચાહકો તેના ગ્લેમરસ લુકને જોઈને દિવાના બની જાય છે



આ વખતે અભિનેત્રીએ પોતાનો દેશી અવતાર બતાવ્યો છે



અભિનેત્રીએ બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે



નવા લૂકમાં સુરભી ચંદના ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રીએ કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા છે



ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે



બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં સુરભી સુંદર લાગે છે



સુરભી જાણીતી અભિનેત્રી છે