એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ બ્લેક લૂકમાં શેર કરી તસવીરો



નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ



બ્લેક બોડીકોન લૂકમાં જોવા મળી તૃપ્તિ



તૃપ્તિ ડિમરી જાણીતી એક્ટ્રેસ છે



એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર સાથે જોવા મળી હતી



એનિમલમાં તૃપ્તિએ હોટ પોઝ આપ્યા હતા



તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ હતી



તૃપ્તિ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



તૃપ્તિનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



(તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ)