તમે ન્યૂ યર પાર્ટીમાં તૃપ્તિ ડિમરીના ડ્રેસ ટ્રાય કરી શકો છો



અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે



પાર્ટીમાં સુંદર દેખાવા માટે તમે પણ આ પ્રકારના ડ્રેસ ટ્રાય કરી શકો છો



બોડીકોન ડ્રેસમાં તૃપ્તિ ખૂબ જ સ્ટાઈલિશ લાગે છે



વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં પણ તમે સુંદર દેખાશો



બ્લેક શોર્ટ બોડીકોન ડ્રેસમાં ન્યૂ યર પાર્ટીમાં તમે બધાથી અલગ દેખાશો



રેડ શોર્ટમાં પણ તૃપ્તિ ડિમરી ખૂબ જ હોટ લાગે છે



બ્લેક કલર પસંદ હોય તો તમે બ્લેક બોડીકોન ટ્રાય કરી શકો છો



એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી



તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની હતી



(તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ)