તૃપ્તિ ડિમરી દરેક લૂકમાં સુંદર લાગે છે

તૃપ્તિ ડિમરીએ વ્હાઈટ ડ્રેસમાં સુંદર તસવીરો શેર કરી

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી

સિમ્પલ વ્હાઈટ લૂકમાં તૃપ્તિએ ઘણા સુંદર પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ નવા લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે તૃપ્તિ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ અભિનેત્રીના આ લૂક પર કોમેન્ટ કરી રહ્યા છે

તૃપ્તિ ડિમરી જાણીતી એક્ટ્રેસ છે

તૃપ્તિ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી

(તમામ તસવીરો તૃપ્તિ-ઈન્સ્ટાગ્રામ)