અભિનેત્રી શ્રુતિ હાસને હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'કૂલી' ગર્લ શ્રૃતિએ ઓલ બ્લેકમાં ધાંસૂ ફોટોશૂટ કરાવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શ્રુતિ હાસન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને ગાયકીમાં પણ કારકિર્દી બનાવી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રુતિ હાસનનો જન્મ ચેન્નાઈના તમિલ આયંગર પરિવારમાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રુતિનો જન્મ અભિનેતા કમલ હાસન અને સારિકા ઠાકુરને ત્યાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રુતિ હાસન હાલમાં સાઉથ ફિલ્મોમાં સુપરસ્ટાર અભિનેત્રી તરીકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શ્રુતિ હાસન અવારનવાર પોતાના બૉલ્ડ ફોટોશૂટથી ચર્ચામાં રહ્યાં કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શ્રુતિ હાસનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ