એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી નવા સાડી લૂકમાં જોવા મળી અભિનેત્રીએ સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી રેટ્રો લૂકમાં જોવા મળી હતી ઈન્સ્ટા પર તૃપ્તિએ શાનદાર તસવીરો શેર કરી છે સાડી સાથે ચશ્મા લગાવી તૃપ્તિએ પોઝ આપ્યા રેટ્રો લૂકમાં તૃપ્તિ ડિમરી ખૂબ જ સુંદર લાગી અભિનેત્રીના ફેન્સ તેના સાડી લૂકને પસંદ કરી રહ્યા છે બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં તૃપ્તિએ તસવીરો શેર કરી નવા સાડી લૂકમાં તૃપ્તિ ખૂબ જ સુંદર લાગી (તમામ તસવીરો તૃપ્તિ-ઈન્સ્ટાગ્રામ)