તૃપ્તિ ડિમરીની ન્યૂ સાડી લૂકમાં સ્ટાઇલિશ તસવીરો સામે આવી છે તૃપ્તિ ડિમરીએ ન્યૂ સાડી લૂકથી જીત્યા ફેન્સના દિલ જીતી લીધા છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે બોલીવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે અભિનેત્રીએ બૉલ્ડ લૂકમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે આ આઉટફિટમાં તૃપ્તિ ડિમરી ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે એનિમલની જોરદાર સફળતા બાદ તૃપ્તિ ડિમરી તેના નવા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે તૃપ્તિ ડિમરી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો તૃપ્તિ ડિમરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે