તૃપ્તિ ડિમરી એનિમલ ફિલ્મથી વધુ ચર્ચામાં આવી છે આ ફિલ્મ બાદ તેને નેશનલ ક્રશનો ટેગ મળ્યો છે તૃપ્તિ ડિમરીએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં અભિનેત્રી સાડીમાં પોતાની સુંદરતા બતાવતી જોવા મળી અભિનેત્રીની આ તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ આ તસવીરો જોયા બાદ ઘણા ચાહકોએ તેને 'પરમ સુંદરી' તરીકે ટેગ કરી આ લુકમાં તૃપ્તિ ખૂબ જ સુંદર લાગી રહી હતી અભિનેત્રીએ સાડીમાં પોતાનું સુંદર ફિગર ફ્લોન્ટ કર્યું અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે (All Photo Instagram)