એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી વ્હાઈટ બોડીકોન લૂકમાં જોવા મળી એક્ટ્રેસનો હોટ અંદાજ થયો વાયરલ કાતિલ અંદાજમાં કેમેરા સામે આપ્યા પોઝ તૃપ્તિ ડિમરીની ફિલ્મ બેડ ન્યૂઝ હાલમાં જ રિલીઝ થઈ છે ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર સાથે જોવા મળી હતી તૃપ્તિ તૃપ્તિ ડિમરીનો ગ્લેમરસ વ્હાઈટ લૂક જોવા મળ્યો વ્હાઈટ લૂકમાં એક્ટ્રેસે આપ્યા ગ્લેમેરસ પોઝ ચાહકો પણ તેના આ હોટ લૂકને લાઈક કરી રહ્યા છે તૃપ્તિ ડિમરી તેના હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે (તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ)