એક્ટ્રેસ ટ્વિંકલ કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે

ટ્વિંકલ કપૂરે વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં કાતિલ પોઝ આપ્યા છે

નવા લૂકમાં અભિનેત્રીએ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

ફેન્સ તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે

ટ્વિંકલ કપૂરે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

ફેન્સ તેના કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે

ટ્વિંકલ કપૂર સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે