એક્ટ્રેસ સાક્ષી મલિક તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

સાક્ષી મલિકે રેડ બોડીકોનમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવી આગ લગાવી છે

અભિનેત્રીએ નવા ફોટોશૂટમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

કેમેરાની સામે એક્ટ્રેસ સાક્ષી મલિકે સુંદર પોઝ આપ્યા છે

સાક્ષી મલિકે નવા ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે

અભિનેત્રીના ગ્લેમરસ લૂકના ફેન્સ દિવાના બન્યા છે

સાક્ષી મલિક જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

એક્ટ્રેસ સાક્ષી મલિક તેની ફિટનેસ માટે પણ જાણીતી છે

પોતાના ગ્લેમરસ અંદાજથી સાક્ષી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ )