બૉલ્ડ એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે યોગિતા બિહાનીએ હાલમાં જ નવી તસવીરોથી ફેન્સના દિલ ઘાયલ કર્યા છે યોગિતા બિહાનીએ આ વખતે શાનદાર સેક્સી લૂકમાં નવી તસવીરો શેર કરી છે 'ધ કેરળ સ્ટૉરી'ની નિમાહએ બેડરૂમમાં એકથી એક હૉટેસ્ટ પૉઝ આપ્યા છે યોગિતા બિહાનીએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના હોશ ઉડાવી દીધા છે 'દિલ હી તો હૈ' ફેમ અભિનેત્રી યોગિતા બિહાનીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે તસવીરોમાં યોગિતા બિહાની બ્લૂ જીન્સ વિથ ડ્રેસમાં જોવા મળી રહી છે યોગિતાએ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી યોગિતા બિહાની પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે તમામ તસવીરો યોગિતા બિહાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે