એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તેને બિગ બોસ 18 થી લોકપ્રિયતા મળી હતી



તાજેતરમાં અભિનત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે



એડિન રોઝનો જન્મ દુબઈમાં થયો છે



થોડા વર્ષો પહેલા તે એક્ટિંગ માટે ભારતમાં શિફટ થઈ હતી.



તેનું સોશિયલ મીડિયા ખુબ જ બોલ્ડ ફોટોથી ભરેલું પડ્યું છે.



એડિન રોઝ એક ભારતીય મોડેલ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી છે.



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



(All Photo Instagram)