નેપાળી સ્ટાર એક્ટ્રેસ અદિતીએ નવા લૂકમાં ફોટોશૂટની તસવીરો શેર કરી છે અદિતી આ વખતે રેડ સ્કર્ટમાં પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી છે ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે અદિતીએ લૂકને કેરી કર્યો છે હાથમાં ચૂડી-કંગન, કાનમાં ઝૂમકાં અને હેવી જ્વેલરી કેરી કરી છે કેમેરા સામે અદિતી બુધાથોકીએ ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે 27 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓ અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે અભિનેત્રીએ પંજાબીથી લઈને હિન્દી મ્યૂઝિક આલ્બમ્સમાં પણ પોતાની છાપ છોડી છે અભિનેત્રી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી સોશ્યલ મીડિયાનું તાપમાન વધારે છે તમામ તસવીરો અદિતી બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે