સાઉથ સ્ટાર એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરે લાંબા સમય બાદ પૉઝ આપ્યા છે દિવાળી ટાણે કરાવેલા ફોટોશૂટ પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યાં છે ટ્રેડિશનલ લૂક, જ્વેલરી, બિન્દીયા અને કંગન સાથે એક્ટ્રેસ લૂકને કેરી કર્યો છે 'વિંક ગર્લ' પ્રિયા પ્રકાશ વારિયરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે પ્રિયા પ્રકાશ વારિયર સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે એક્ટ્રેસ એક્ટિંગની સાથે તે સોશિયલ પ્લેટફોર્મ પર પણ ખૂબ એક્ટિવ રહે છે પ્રિયા પ્રકાશ વારિયર સાઉથ ઇન્ડિયન ફિલ્મોની એક્ટ્રેસ છે અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પ્રિયા જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે પ્રિયા પ્રકાશે સોશિયલ મીડિયામાં પોતાના ઘણા બોલ્ડ ફોટા શેર કર્યા છે તમામ તસવીરો પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે