અદિતિ બુધાથોકીને કોઈ અલગ ઓળખની જરૂર નથી

અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે

અદિતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે

જેમાં અદિતિ બુધાથોકી ગ્લેમરસ લુકમાં કહેર વર્તાવી રહી છે

અદિતિ તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે

અદિતિ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે

અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

ફેન્સ આ ફોટોઝ પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અદિતી

(All Photo Instagram)