શાઇની દોશી એક જાણીતી ભારતીય ટેલિવિઝન અભિનેત્રી અને મોડેલ છે

તેણે પોતાની શાનદાર એક્ટિંગ અને ગ્લેમરસ લુકથી ટીવી જગતમાં એક ખાસ ઓળખ બનાવી છે.

સોશિયલ મીડિયા પર શાઇની ખૂબ જ સક્રિય રહે છે

જ્યાં તેની બોલ્ડ, ગ્લેમરસ અને ફિટનેસ તસવીરો ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.

સંજય લીલા ભણસાલીના શો 'સરસ્વતીચંદ્ર'માં તેની ભૂમિકા માટે જાણીતી છે

અભિનેત્રીએ 'પંડ્યા સ્ટોર' જેવા ઘણા હિટ શોમાં પણ કામ કર્યું છે.

શાઈનીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રીનો બોલ્ડ અવતાર જોઈ શકાય છે

કેમેેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શાઈની

(All Photo Instagram)