અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ ફરી એકવાર બ્રાઇડલ લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે

તેનો લુક પહેલા કરતા પણ વધુ રોયલ અને ગ્લેમરસ છે.

અદિતિએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના બ્રાઈડ કલેક્શનમાંથી ગોલ્ડન લહેંગામાં પોઝ આપ્યા હતા.

Published by: gujarati.abplive.com

અદિતિ રાવ હૈદરીએ બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.

તે ઘણીવાર તેના લુક માટે ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ પોતાના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે, જે ફરી એકવાર તેના બ્રાઇડલ લુકથી બધાનું ધ્યાન ખેંચે છે.

અભિનેત્રીનું એક ફોટોશૂટ સામે આવ્યું છે, જેના માટે તે બ્રાઇડલ લુકમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીના લુકની વાત કરીએ તો તેણીએ સુંદર, ભારે ભરતકામવાળો સફેદ અને સોનેરી લહેંગા પહેર્યો હતો.

તેણીએ સ્ટાઇલિશ બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટો પહેર્યો હતો.

All Photo Credit: Instagram