ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે આકાંક્ષા પુરીના સેન્સૂઅસ ફોટોશૂટ પર ફેન્સ થઇ રહ્યાં છે ફિદા ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે આકાંક્ષા પુરીએ લૂકને કેરી કર્યો છે એક્ટ્રેસ આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે એક્ટ્રેસ ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે આકાંક્ષા અભિનેત્રી અને મૉડલ છે. હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે ટીવી શૉમાં વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી આકાંક્ષા પુરી રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં પણ જોવા મળી હતી આકાંક્ષાએ 2015ની ડ્રામા ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે