રૂમા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



રૂમા શર્માના ઈન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન  ફોલોઅર્સ છે



તાજેતરમાં રુમાએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં રુમાં બગીચામાં જોવા મળી રહી છે



આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે



રુમા આ તસવીરોમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી



ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રુમા શર્મા



રુમા શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે



(All Photos-Instagram)