એક્ટ્રેસ આકાંક્ષા પુરી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે



હવે તેણે તેના બોલ્ડ અવતારની તસવીરો શેર કરી છે



જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે



ચાહકો આકાંક્ષા પુરીના આ બોલ્ડ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે



જેના કારણે તેઓ આ ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.



અભિનેત્રીનો આ બોલ્ડ અને સિઝલિંગ અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે



આકાંક્ષા પુરી એક અભિનેત્રી અને મોડલ છે



આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે



આ સાથે તેણે ઘણા ટીવી શો પણ કર્યા છે



(All Photo Instagram)