એક્ટ્રેસ આકાંક્ષા પૂરી દરેક લૂકમાં સુંદર લાગે છે
અભિનેત્રીએ યલો લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે
કેમેરાની સામે આકાંક્ષાએ સુંદર પોઝ આપ્યા
નવા લૂકમાં એક્ટ્રેસ સ્ટાઈલિશ લાગી રહી છે
કેમરાની સામે અલગ- અલગ અંદાજમાં પોઝ આપ્યા છે
યલો લહેંગા લૂકમાં સ્ટાઈલિશ લાગી રહી છે
ફેન્સ પણ કાતિલ અંદાજ પર ફિદા થયા છે
આકાંક્ષાની આ તસવીરો વાયરલ થઈ રહી છે
આકાંક્ષા નવા લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
(તમામ તસવીરો એક્ટ્રેસ આકાંક્ષા પૂરી -ઈન્સ્ટાગ્રામ)
વધુ વાંચો