અલાયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અલાયાએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અલાયા રેડ લહેંગામાં જોવા મળી રહી છે

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

અલાયા આ તસવીરોમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અલાયા

અલાયા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે

(All Photos-Instagram)