એક્ટ્રેસ અને સિંગર સોફી ચૌધરી દરેક લૂકમાં સુંદર લાગે છે

સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

બોડીકોન ડ્રેસમાં સોફી ચૌધરીએ ફોટોશૂટ કરાવ્યું છે

સિંગર આ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે

સોફી ચૌધરી જાણીતી સિંગર છે

પોતાના ગ્લેમરસ લૂકને લઈ સોફી ચૌધરી ચર્ચામાં રહે છે

ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે

નવા ફોટોશૂટમાં સોફી ચૌધરીએ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

(તમામ તસવીરો સોફી ચૌધરી-ઈન્સ્ટાગ્રામ)