અલાયા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે



તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વર્કઆઉટના ઘણા ફોટા અને વીડિયો છે



અલાયા ફર્નિચરવાલાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરમાં તે મોનોકિનીમાં જોવા મળી રહી છે



આ ફોટોઝમાં આલિયા બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી છે



તેના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે



અલાયાએ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે અલાયા



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



(All Photo Instagram)