અલાયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે

અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે

તાજેતરમાં, અભિનેત્રી અલાયા એફએ કેટલીક તસવીરો શેર કરી છે

જે બાદ લોકો અભિનેત્રીને જોઈને ઉગ્ર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા

અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

અલાયા બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદી અને ફરહાન ફર્નિચરવાલાની પુત્રી છે

અલાયા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે

તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં યોગ અને વર્કઆઉટના ઘણા ફોટા અને વીડિયો છે

(All Photo Instagram)