એક્ટ્રેસ નેહા મલિક દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

નેહા મલિકે હાલમાં બોડીકોન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

બોડીકોનમાં નેહા બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

અભિનેત્રીનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે

એક્ટ્રેસ નેહા મલિકના હોટ ફિગર પર ફેન્સ ફિદા થયા છે

બ્લેક ચશ્મા સાથે નેહા મલિકે કાતિલ પોઝ આપ્યા

અભિનેત્રીનો ગ્લેમરસ લૂક વાયરલ થયો છે

નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ લૂકથી નેહા ફેન્સને દિવાના બનાવે છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)