અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.

અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે

અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી.

અમાયરાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો

અમાયરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી લહેંગામાં ગોર્જિયસ લાગી રહી છે

 (All Photo Instagram)