બોલિવૂડ એક્ટ્રેસ સંદીપા ધરે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

સંદીપાએ શોર્ટ આઉટફિટમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે

સંદીપા ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળી રહી છે

સંદીપા ધરનો જન્મ 2, ફેબ્રુઆરી, 1989ના રોજ શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો.

તેણે પોતાનો અભ્યાસ બેંગલુરુમાં પૂર્ણ કર્યો હતો

તેણે 2010માં રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ 'ઈસી લાઈફ મેં' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

તેણે સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 2' અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'હીરોપંતી' માં મહત્વની ભૂમિકા ભજવી છે.

ફિલ્મો કરતા તેને ઓટીટી પ્લેટફોર્મ પર વધુ લોકપ્રિયતા મળી. તેની Abhay અને Mum Bhai જેવી સીરિઝ ઘણી ચર્ચામાં રહી હતી.

તેણે 'બિસાત' અને 'માઈ' જેવી વેબ સીરિઝમાં ગંભીર પાત્રો ભજવીને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે.

All Photo Credit: Instagram