અમાયરા દસ્તુર પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે



અમાયરા દસ્તુરનો દરેક લુક વાયરલ થઈ જાય છે



અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી



2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો



વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી



અમાયરાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો



અમાયરા બોલીવુડમાં 25 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



(All Photo Instagram)