અમાયરા દસ્તુર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રી ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

Published by: gujarati.abplive.com

હાલમાં અભિનેત્રી માલદિવમાં વેકેશન મનાવી રહી છે

Published by: gujarati.abplive.com

ત્યાં અભિનેત્રીએ કેેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રી બિકીની લુક્સમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

હોટ અંદાજમાં પોઝ આપી રહી છે અમાયરા

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

જો કે આ પહેલા પણ અભિનેત્રી બિકીની લુક્સમાં તસવીરો શેર કરી ચૂકી છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com