બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે તાજેતરમાં એક ઇવેન્ટમાં જોવા મળી હતી.

તેના સ્ટાઇલિશ લૂકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું

દરેક આઉટફિટમાં તેની સુંદરતા એકદમ અદભૂત લાગે છે.

તાજેતરમાં અનન્યા પાંડેએ એક GQ ઇવેન્ટમાં હાજરી આપી હતી

તેના પિતરાઇ ભાઇ અહાન પાંડેને પણ આ ઇવેન્ટમાં GQ મેન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Published by: gujarati.abplive.com

અભિનેત્રીએ ટાઈટ-ફિટિંગ નેકલાઇન ડીપ નેકલાઇન આઉટફિટ પહેર્યું હતું

તે આ આઉટફિટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે

અનન્યા પાંડે હાલમાં કાર્તિક આર્યન સાથે તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી માં વ્યસ્ત છે.

આ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થશે.

All Photo Credit: Instagram