લેક્મે ફેશન વીક 2024માં એક્ટ્રેસ અનન્યા પાંડેએ સ્ટાઇલ બતાવી હતી



અનન્યા પાંડેએ ફેશન શોના રેમ્પ પર ગ્લેમરસ અંદાજ બતાવ્યો હતો



દરમિયાન અનન્યા પાંડે બ્લેક કલરના મિની ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી



અનન્યા પાંડે બ્લેક શિમરી મિની ડ્રેસમાં રેમ્પ પર વોક કરતી જોવા મળી હતી.



અનન્યા પાંડેએ મિની ડ્રેસ સાથે બ્લેક લોંગ બૂટ પહેર્યા હતા.



અનન્યાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



અનન્યાના લેટેસ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



અનન્યા પાંડેએ ડિઝાઈનર રાહુલ મિશ્રા માટે ફેશન શોમાં વોક કર્યું હતું.



અભિનેત્રી છેલ્લે ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram