બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



તેણે તાજેતરમાં તેના ફેન્સ સાથે તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં તે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે



તસવીરોમાં તે ઓફ શોલ્ડર બ્લેક એન્ડ ગ્રે કલરના ગાઉનમાં જોવા મળી રહી છે



આ આઉટફિટમાં તૃપ્તિ ખૂબ જ ગ્લેમર અંદાજમાં જોવા મળી રહી છે



તૃપ્તિનો લૂક જોઇને તેના ફેન્સ ક્રેઝી થયા છે



તૃપ્તિને ફિલ્મ એનિમલના કારણે લોકપ્રિયતા મળી હતી



આ ફિલ્મમાં તેણે રણબીર કપૂર સાથે બોલ્ડ સીન આપ્યા છે.



હવે તૃપ્તિ ડિમરી એક્ટર વિકી કૌશલ સાથે રોમાન્સ કરતી જોવા મળશે



All Photo Credit: Instagram