અંજલિ અરોરા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અંજલિએ એકદમ સિમ્પલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

અંજલિ અરોરાનો આ સિમ્પલ લૂક ફેન્સને પસંદ આવ્યો છે

કેમેરાની સામે અંજલિએ શાનદાર પોઝ આપ્યા છે

અંજલિ તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

સોશિયલ મીડિયા સેન્સેશન 'કાચા બદામ ગર્લ' અંજલિ તેના દરેક લૂકને લઈ ચર્ચામાં રહે છે

સોશિયલ મીડિયામાં અંજલિની તસવીરો વાયરલ થાય છે

અંજલિના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે

(તમામ તસવીરો અંજલિ અરોરા-ઈન્સ્ટાગ્રામ)