બબીતાના પાત્રથી મુનમુન દત્તાને સાચી ઓળખ મળી છે

મુનમુન દત્તા પોતાના અભિનયની સાથે સાથે લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લુકમાં પોઝ આપી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

ફેન્સ પણ અભિનેત્રીની દરેક તસવીરો પર પ્રેમ વરસાવે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)