કચ્ચા બદામ ગર્લ અંજલી અરોરા દરેક લૂકમાં સુંદર લાગે છે



અંજલી અરોરાએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે



અંજલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



અંજલી તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે



ગ્લેમરસ સાડી લૂકમાં તસવીરો શેર કરી અંજલીએ આગ લગાવી છે



ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે



અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપ્યા છે



કચ્ચા બદામ ગીતથી અંજલી દેશભરમાં જાણીતી બની હતી



તેના ડાન્સ વીડિયો પર જોરદાર વાયરલ થાય છે



(તમામ તસવીરો અંજલી-ઈન્સ્ટાગ્રામ)