અભિનેત્રી અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે

તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે

તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

તે હોટ તસવીરો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે

હાલમાં અભિનેત્રી બાલીમાં વેકેશન માણી રહી છે

જ્યાંથી તેણે બિકીનીમાં તસવીરો શેર કરી છે

ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે.

અંકિતા દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત TikTok વીડિયોથી કરી હતી

(All Photo Instagram)