બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીએ ફરી એકવાર પોતાની નવી પોસ્ટથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

તેના ગ્લેમરસ નવા અવતારથી ચાહકોને શ્વાસ થંભી ગયા છે.

દિશાએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ લુકના ફોટા પોસ્ટ કર્યા છે

આ ફોટામાં દિશાએ ડીપ-નેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી હતી.

દિશાએ થાઈ હાઈ સ્લિટ આઉટફિટમાં અનેક પોઝ આપ્યા હતા

દિશા પટણી 2026માં ત્રણ મોટી ફિલ્મોમાં જોવા મળશે.

દિશાની આગામી ફિલ્મ Welcome to the Jungle છે.

બાદમાં તે Awarapan 2 ફિલ્મમાં જોવા મળશે

All Photo Credit: Instagram