અભિનેત્રી અનુષ્કા સેને નાની ઉંમરે પોતાની ઓળખ બનાવી છે.



તાજેતરમાં તેણે વ્હાઈટ શોર્ટ સ્કર્ટમાં ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે



અનુષ્કા સેન ઘણીવાર તેના લુક્સથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે.



હવે તેનો તાજેતરનો લુક વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તબાહી મચાવી રહી છે.



તાજેતરમાં તેણીએ તેના લેટેસ્ટ લુકના ફોટા સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.



નવા ફોટોશૂટમાં અનુષ્કા રેડ કલરના શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે



તે તેમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે.



અનુષ્કાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે



અનુષ્કા સેને ‘કિલ દિલ’, ‘હૈ ઝૂનૂન’ જેવી OTT વેબ સીરિઝમાં કામ કર્યું છે.



All Photo Credit: Instagram