અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



પોતાની તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી



અનુષ્કાને ફરવાનો ખુબ શોખ છે



હાલમાં અભિનેત્રી કઝાકિસ્તાનમાં વેકેશન મનાવી રહી છે



ત્યાંથી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરો સુંદર લાગી રહી છે અનુષ્કા



તેણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



આ પછી તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી



પરંતુ તેને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી



(All Photo Instagram)