વેબસીરીઝ સ્ટાર ગર્લ અન્વેષી જૈન ફરીથી સેક્સી લૂક ફોટોશૂટથી ચર્ચામાં છે આ વખતે 'ગંદી બાત' ફેમ અન્વેષી જૈને ઓલ બ્લેક લૂકમાં બૉલ્ડ સીન આપ્યા છે અન્વેષી જૈને બ્લેક સ્કીન ટાઇટ ડ્રેસમાં બૉલ્ડ અદાઓ બતાવી છે હેરી બન અને હાઇ હીલ્સથી અન્વેષી જૈન પોતાના લૂકને પુરો કર્યો છે એક્ટ્રેસ આ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો તેના આ કાતિલ અંદાજને પસંદ કરે છે આ સ્કીન ટાઇટ ડ્રેસમાં હોટ અન્વેશી જૈનની તસવીરો વાયરલ થઈ રહી છે અન્વેશી જૈનના તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે ખાસ વાત છે કે, એક્ટ્રેસના ચાહકો પણ તેના આ નવા લૂકને લાઈક કરી રહ્યા છે અન્વેશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી તમામ તસવીરો અન્વેષી જૈનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે