સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાશી ખન્નાએ ફરીથી હૉટનેસને જલવો બતાવ્યો છે રાશી ખન્નાએ આ વખતે બૉસી લૂકને કેરી કરીને ફેન્સને દિવાના બનાવ્યા છે રાશી ખન્નાએ બ્લેક ફૂલ લેન્થ સૂટ-બૂટમાં વિદેશી ગર્લની જેમ પૉઝ આપ્યા છે વિદેશની ગલીઓમાં રાશી ખન્નાએ હેરી બન અને હાઇ હીલ્સ સાથે લૂકને પુરો કર્યો છે સાઉથ અભિનેત્રી રાશિ ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર સુપરહોટ લેટેસ્ટ તસવીરો શેર કરી છે રાશી ખન્નાએ બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી છે આ ચમકદાર ડ્રેસમાં રાશિ ખન્ના હોટ અને અતિ સુંદર લાગી રહી છે રાશિ ખન્નાએ આ હૉટ લૂકમાં એકથી એક આગ લગાવે તેવા હોટ આપ્યા છે રાશિ ખન્ના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અને ચર્ચામાં રહેનારી અભિનેત્રીઓમાંથી એક છે તમામ તસવીરો રાશી ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે