અર્ચના સિંઘ રાજપૂત દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે



અભિનેત્રીએ હાલમાં જ પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે



અર્ચના સિંઘ તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે



નવા ફોટોશૂટમાં અર્ચના સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી



કેમેરાની સામે એક્ટ્રેસે કાતિલ પોઝ આપ્યા છે



અર્ચના સિંઘ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે



ફેન્સ તેના નવા લૂક પર ફિદા થયા છે



અર્ચના સિંઘ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી



બાદમાં તે સાઉથ સિનેમા તરફ વળી



અહીં તેને તેલુગુ ફિલ્મ 'મહાપ્રસ્થાનમ'માં બ્રેક મળ્યો