વેબ સીરીઝ સ્ટાર એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે સાડીમાં ત્રિધા ચૌધરીએ બૉલ્ડનેસવાળી અદાઓ બતાવી છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ અને મદહોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



'આશ્રમ'નો ભાગ રહી ચુકેલી ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



એક્ટ્રેસનો આ ફોટો જોઈને ઈન્ટરનેટની દુનિયામાં તે વાયરલ થવા લાગ્યો છે



ત્રિધા ચૌધરી ખૂબ જ બોલ્ડ અંદાજમાં ફોટા ક્લિક કરતી જોવા મળે છે



ત્રિધા સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરોને કારણે છવાયેલી રહે છે



ત્રિધા ચૌધરી ની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે



આશ્રમમાં સાડી સાથે બબીતા ખૂબ સુંદર લગે છે, પરંતુ તે જ ત્રિધા ચૌધરી વધારે હોટ લાગે છે



તમામ તસવીરો ત્રિધા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે