વેબસીરીઝ એક્ટ્રેસ અદિતી પોહનકર ફરી પોતાના લૂકને કારણે ચર્ચામાં આવી છે



ખરેખરમાં આશ્રમની 'પમ્મી પહેલવાન' રિયલ લાઇફમાં છે એકદમ હૉટ



અદિતી પોહનકરે ઓલ રેડ બિકીનીમાં સેક્સી એન્ડ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કરીને ફેન્સના દિલ જીત્યા છે



અદિતિ પોહનકરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



અદિતિ પોહનકર આશ્રમ વેબ સિરીઝમાં સૂટ-સલવાર પહેરેલી સાદી છોકરીના રોલમાં હતી



રીયલ લાઇફમાં આશ્રમની પમ્મી-અદિતિ પોતાની સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવે છે



અદિતિ પોહનકર આશ્રમ ઉપરાંત SHE નામની વેબ સીરીઝમાં જોવા મળી છે



અદિતિનો બૉલ્ડ લૂક જોઈને તેના ફેન્સ આ તસવીરો પરથી નજર હટાવી શકતા નથી



તમામ તસવીરો અદિતી પોહનકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે