બોલિવૂડની હોટ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તા બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'આશ્રમ'ની 'સોનિયા'ના બૉલ્ડેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે ઇશા ગુપ્તાએ એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇશા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને દરરોજ હોટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મહત્વનું છે કે આ સમયે, ઈશા ગુપ્તાએ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વન પીસ ડ્રેસમાં ઇશા ગુપ્તેતા કિલર લુક સાથે પોઝ આપતી જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી ઈશા ગુપ્તા ફિલ્મો કરતાં તેના હોટ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇશા ગુપ્તા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. બોલીવૂડ એક્ટ્રેસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ અગાઉ ટોપલેસ તસવીરો શેયર કરીને એશા ગુપ્તાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ઇશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ