અવનીત કૌરે નવા ફોટોશૂટમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે 22 વર્ષની અવનીત કૌરે હદથી વધારે ટાઇટ ડ્રેસ પહેરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે આ વખતે બ્લૂ બૉડીકૉન ડ્રેસમાં અવનીત કૌરનો સિઝલિંગ અંદાજ વાયરલ કર્યો છે બ્લૂ લૂકની સાથે એકટ્રેસે હાઇ હીલ્સ અને હેરી બન કેરી કર્યો છે મિનિમલ મેકઅપ, સ્મૉકી આઇ અને પાતળી કમર પર ફેન્સની નજર ચોંટી છે અવનીત કૌરે 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં હલચલ મચાવી દીધી હતી અવનીત કૌરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીરમાં અવનીત ખૂબ જ બોલ્ડ બ્લેક કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી અવનીત કૌરની આ તસવીર જોયા પછી લોકો તેની બોલ્ડનેસના વખાણ કરી રહ્યા છે તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે